મોરબીના હળવદના તલાટીએ અરજદાર પાસેથી ઝડપી કામ કરાવવાના 500 રૂપિયા માગ્યા | Viral video of Talati demanding bribe in morbi

વીડિયો / મોરબીના હળવદના તલાટીએ અરજદાર પાસેથી ઝડપી કામ કરાવવાના 500 રૂપિયા માગ્યા

મોરબીના હળવદના તલાટી લાંચ માગતો વીડિયો વાયરલ થયો છે. તલાટીએ અરજદાર પાસેથી ઝડપી કામ કરાવવાના પાંચસો માગ્યા. જો કે, અરજદારે ના કહેતાં તલાટીએ કહ્યું 300 રૂપિયા આપશો તો પણ ચાલશે. લાંચ માગનાર તલાટી હળવદ શહેરના હર્ષાબહેન હોવાનો દાવો કરાયો છે. વીડિયોમાં તાલાટી એવું પણ કહી રહ્યા છે કે, રૂપિયા આપો તો ત્રણ મહિનાનું કામ એક મહિનામાં થઈ જશે

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ