VIDEO / સુરેન્દ્રનગરના લીંબડીમાં 2 જૂથ આમને-સામને, જાહેરમાં બંદુકના ભડાકા કર્યાનો વીડિયો થયો વાયરલ

viral video of surendranagar firing

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યા હોય તેવા દ્રશ્યો છેલ્લા કેટલા દિવસથી સામે આવી રહ્યા છે.  સુરેન્દ્રનગરના લીંબડીમાં બંદુકના જાહેરાતમાં ભડાકા કરતો વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયામાં હડકંપ મચ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ