ડ્રામા કિંગ / શખ્સને જોઈને મરવાની એક્ટિંગ કરવા લાગ્યો સાંપ, VIDEO જોઈને લોકોએ કહ્યું- આને ઓસ્કર આપો

viral video of snake playing dead see funny snake video

સોશિયલ મીડિયા પર સાંપનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેણે મરવાની એટલી ધાંસૂ એક્ટિંગ કરી કે જેને જોયા બાદ લોકો તેને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવાની વાત કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ