ક્રિકેટ / અલ્યા ભાઈ, ક્રિકેટ ગ્રાઉન્ડ પર આ ખેલાડી આવું તો શું કરવા લાગ્યો

viral video of Rivaldo Moonsamy of celebration on ground

ક્રિકેટના મેદાનમાં બોલર જયારે કોઈ વિકેટ લે ત્યારે આખી ટીમમાં એક ઉત્સાહ છવાઈ જાય છે. બધા અલગ અલગ રીતે જશ્ન મનાવતા હોય છે પરંતુ અત્યારે એક ખેલાડીએ જે રીતે જશ્ન મનાવ્યું તે જોઇને બધા ચકિત થઇ ગયા. વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ