VIDEO / સલામ ખાખીને : રાજકોટના 2 પોલીસ અધિકારીઓ બન્યા દેવદૂત, કેડ સમા પાણીમાં વૃદ્ધાઓને ઊંચકી જીવ બચાવ્યો

viral video of paddhari psi rajkot

સૌરાષ્ટ્ર પંથક પર જાણે મેઘરાજા કોપાયમાન થયાં હોય તેવી સ્થિતિ સર્જાયેલી છે. રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં વરસાદે વિનાશ વેર્યો છે ત્યારે રાજકોટના પડધરી વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ