પાર્ટી / VIDEO: 'કાલા ચશ્મા' પર ધોની-હાર્દિકનો જબરદસ્ત ડાન્સ, રેપર બાદશાહ સાથે દુબઈમાં પાર્ટી

viral video of ms dhoni and hardik pandya dancing at club with raper badshah sing kala chasma

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ