VIDEO / કોરોનાની સ્થિતિને લઈને મોરારી બાપુએ વ્યક્ત કરી ચિંતા, કહ્યું- જીવવું હોય તો આ કામ કરી લો

viral video of Moraribapu speech on oxygen shortage

દેશભરમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની છે, દરરોજ નોંધાઇ રહેલા કોરોનાના કેસ અને મૃત્યુઆંક ચિંતા વધારી રહ્યા છે ત્યારે જાણીતા કથાકાર મોરારી બાપુએ પણ આ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ