ભારે કરી! / આ ફેમસ જ્વેલરી બ્રાન્ડે બનાવ્યા 'ગરોળી'ના દાગીના, લેટેસ્ટ કલેક્શનનો VIDEO થયો વાયરલ

viral video of lizard choker being sold at zara for 2 thousand rupees watch video

સુરતની સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ગોપાલી તિવારી ત્યારે ચોંકી ઉઠી જ્યારે તેણે ઝારાના સ્ટોરમાં ગરોળીના ડિઝાઈનની જ્વેલરી જોઈ. વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ