VIDEO / વાહ..! બાળકો સાથે પીપાવાવના દરિયે પહોંચી સિંહ બેલડી, જાણો લોકોએ શું કર્યું

viral Video of Lion family seen entering Pipavav port

જહાજો અને વાહનોથી ઘમ ધમતા પીપાવાવ પોર્ટ પર સિંહ અને સિંહણ ની જોડી વહેલી સવારે આવી ચડી હતી દરિયાઈ અને જેટી ની લેશ માત્ર અંતર હતું જેથી અહીં વાહન વ્યવહાર થોડી વાર માટે સ્થગિત બન્યો હતો અહીં સિંહણ રોડ ક્રોસ કરવાની પેરવી કરી રહી છે. ત્યારે અચાનક જેટીના રોડ પર એક મસમોટું કન્ટેનર આવી ચડતા અહીં સિંહણ રોડ પરથી પરત ફરી હતી ત્યારે પીપાવાવ પોર્ટની દરિયાઈ જેટી નજીક સાવ સિંહો આવી ચડતા સિંહોની સુરક્ષા સામે પ્રશ્નો મુકાયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ