બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Food and Recipe / ખોરાક અને રેસીપી / આને કે'વાય અસલી જુગાડ! યુવતીએ બટેકાની છાલ જોત જોતાંમાં ઉતારી, શોર્ટકટ વાયરલ

Video / આને કે'વાય અસલી જુગાડ! યુવતીએ બટેકાની છાલ જોત જોતાંમાં ઉતારી, શોર્ટકટ વાયરલ

Last Updated: 08:30 AM, 3 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા બટેકાની છાલ ઉતારવાની રીત જણાવી રહી છે. જો તમને પણ બટેકાની છાલ ઉતારવાનો કંટાળો આવતો હોય તો આ વીડિયો તમારે જરૂરથી જોવો જોઈએ.

બટેકાને શાકભાજીનો રાજા કહેવાય છે. બટેકા કોઈપણ શાકની સાથે મિક્સ થઈ જાય છે. તેમજ નાના બાળકોને બટેકાનું શાક સૌથી વધારે ભાવતું હોય છે. પરંતુ સૌથી મોટી સમસ્યા બટેકાની છાલ કાઢવાનો છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવતી બટેકાની છાલ કાઢવાની રીત જણાવી રહી છે. તમે પણ આ વીડિયો જોઈને આ ટિપ્સને ફોલો કરી શકો છો.

બટેકાની છાલ કાઢવી મુશ્કેલ છે અને સમય પણ વધારે લાગે છે ત્યારે હવે બટેકાની છાલ કાઢવાની રીત વાયરલ થઈ રહી છે. આ વીડિયો જોઈને તમે પણ ગરમ બટેકાને સરળતાથી છોલી શકો છો અને આ રીત તમારા કામને એકદમ સરળ બનાવશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા ગરમ બટેકાની છાલ કાઢવાનો શોર્ટકટ જણાવી રહી છે અને ઓછા સમયમાં બટેકાની છાલ કાઢે છે.

<script async src="//www.instagram.com/embed.js"></script>

બટેકાની છાલ ઉતારવાની આ નવી રીત એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે જેમને બટેકાની છાલ ઉતારવામાં સમય પસાર કરવાનું પસંદ નથી અથવા જેમની પાસે પૂરતો સમય નથી. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને લોકો દંગ રહી ગયા છે. ઘણા લોકો તેને ક્રાંતિકારી આઈડિયા માની રહ્યા છે અને પોતાના અનુભવો શેર કરી રહ્યા છે. આના જેવા કિચન હેક્સ રોજિંદા કાર્યોને સરળ બનાવે છે. હવે તમે પણ તમારા રસોડામાં બટેકાની છાલ ઉતારવાનો આ શોર્ટકટ અજમાવો. જો તમે પણ આ અનોખી પદ્ધતિ અપનાવવાનું વિચારી રહ્યા છો, તો આ વીડિયો જુઓ અને તમારા મિત્રો સાથે શેર કરો. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર aroob_jattoii નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Kitchen Hacks peel boil potato viral video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ