Viral Video / ભાઈ આ કરતબ તો INDIAN ARMY થી જ થાય! VIDEO જોઈને તમે જ કહેશો

Viral Video of indian army itbp jawan playing volleyball at 14000 feet height in sikkim

દેશમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે આપણે સારી રીતે ઊંઘી શકીએ એ માટે જવાનો સેના પર ખડેપગે ઊભા રહે છે. એક Video માં આ ઠંડીમાં મનોરંજન માટે ITBP ના જવાનો વોલીબોલ રમતા દેખાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ