ગોરખધંધા / ફિલ્મ ‘ગબ્બર ઈઝ બેક’ જેવો જ કિસ્સો ઈડરની હોસ્પિટલમાં બન્યો, ડોક્ટરે પૈસા માટે મૃતક પર સારવાર કરી

viral video of ider hospital life line hospital

ફિલ્મ 'ગબ્બર ઇઝ બેક' જેવો કિસ્સો સાબરકાંઠાના ઇડરમાં સામે આવ્યો છે. ઈડરની લાઈફલાઈન નામની ખાનગી હોસ્પિટલ ડૉક્ટર્સે મૃત વ્યક્તિની સારવાર કરી છે. મડદાંને આખી રાત રાખી મુકી દર્દીની સગા પાસેથી દવાઓ મંગાવી હતી. ડોક્ટરે પૈસા પડાવવા મૃતકની સારવાર કરી હોવાનો મૃતકના સગાનો દાવો છે.

બ્રેકિંગ ન્યૂઝ