viral Video / સડક કિનારે બેઠેલી આ વૃદ્ધ મહિલાને ખાવાનું મળતા તેઓએ જે કર્યું તે જાણીને તમે પણ થશો ભાવુક

viral video of hungry roadside woman getting food and water will make you emotional

સોશ્યલ મીડિયા પર એક વૃદ્ધ મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક મહિલા સડક કિનારે બેઠી હતી ત્યારે એક વ્યક્તિએ ખાવાનું અને પાણી આપ્યું તો તે મહિલાએ તેને રૂપિયા આપ્યા.

બ્રેકિંગ ન્યૂઝ