VIDEO / આ રીતે નિયમોનું પાલન કરાવશો? માસ્ક ન પહેરવા બાબતે પોલીસે યુવકને ઢીબી નાખ્યો, વીડિયો વાયરલ

viral video of gujarat police

રાજ્યમાં કોવિડ ગાઈડ લાઈન મુજબ સામાજિક અંતર અને માસ્ક પહેરવું ફરજિયાત છે. ત્યારે માસ્કને લઈને અનેકવાર પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ