VIDEO / ગુજરાત ભાજપના નેતાની દાદાગીરી : પોલીસકર્મીને કહ્યું- ઉભા રહો નહીંતર 2 મિનિટમાં સસ્પેન્ડ થઇ જશો

viral video of gujarat bjp mla pradip parmar

ગુજરાતમાં નેતાઓની દાદાગીરીની વાતો નવાઇ નથી, તાજેતરમાં અમદાવાદના અસારવા વિસ્તારના MLA પ્રદીપ પરમારની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ