ઈમોશનલ / VIDEO: કોમનવેલ્થ ગેમ્સમાં ઐતિહાસિક મેડલ જીત્યા પછી આ ભારતીય ખેલાડીના આંખમાં આવ્યા આંસુ

viral video of emotional saurav ghosal after winning historic bronze medal in CWG

ભારતના દિગ્ગજ સ્ક્વોશ ખેલાડી સૌરવ ઘોસાલે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં સ્ક્વોશની ઈવેન્ટમાં ભારતનો આ સૌપ્રથમ મેડલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ