કોમેડી વીડિયો / Viral Video: ડાન્સ કરતા કરતા મહિલાઓ વચ્ચે પડ્યો યુવક, લોકોએ કહ્યું- વધુ પીવાય ગયું કે શું?

viral video of dancing man fell upon women users said are you drunked trending comedy video

ઈન્ટરનેટ પર ડાન્સના કોમેડી વીડિયો અને ક્યુટ વીડિયો તો તમે જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય એવા વીડિયો જોયા છે, જેમાં એક શખ્સ ડાન્સ કરવામાં એટલો બધો ગુમ થયો છે કે તેને તેની આજુબાજુ કોણ છે, તેની કોઈ માહિતી જ નથી અને ધડામ દઇને નીચે પડી જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ