સુપરહીરો / VIDEO: બાળકને દૂધ પીવડાવતા પિતાએ સ્ટેડિયમમાં કર્યું એવું કે વાયરલ થયો વીડિયો, લોકોએ કહ્યું Superdad

viral video of dad catches baseball while feeding baby

દરેક માણસના જીવનમાં તેના પિતા તેના પહેલા હીરો હોય છે. ડેડીએ તેના જીવનમાં અમારી સામે જરૂર કોઈના કોઈ એવુ કારનામુ કર્યુ હોય છે, ત્યારબાદ બાળક ડેડીને આયરન મેનની સામે ઉભો કરી દે છે અને પોતાનો સુપરહીરો બનાવી નાખે છે.

બ્રેકિંગ ન્યૂઝ