VIDEO / આ'તો જોરદાર છે પોલીસ અને બુટલેગરની દોસ્તી, વડોદરામાં ચાલી રહ્યો છે દારૂનો ખુલ્લેઆમે વેપાર

viral video of Bootlegger vadodara

આપણા રાજ્યમાં દારૂબંધી છે તે સહુ કોઈ જાણે છે. પરંતુ વડોદરા પોલીસે જાણે આ કાયદાથી વડોદરાને બાકાત રાખ્યું હોય તેવું લાગે છે. કારણ કે, વડોદરામાં પોલીસ અને બૂટલેગરની મિલિભગતથી ખુલેઆમ દારૂનો ગોરખધંધો ચાલી રહ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ