વાયરલ / પ્રેમિકાએ દગો આપતા 'બેવફા ચાવાળા'એ કર્યું એવું કે લોકો સેલ્ફી પડાવવા આવે છે

viral video of bewafa chaiwala of betul

આ ચાવાળાની દુકાને મોટી સંખ્યામાં ગ્રાહકો આવે છે જેઓ અહીં ચાની ચૂસ્કી તો લે છે પણ સાથે સેલ્ફી પણ ખેંચે છે. પરંતુ એવું શું કારણ હતું કે આ ભાઈને ચાની દુકાનનુ નામ બેવફા ચાવાળા રાખવું પડ્યું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ