છત્તીસગઢ / "તમે મારા સિનિયર પોલીસ અધિકારી હશો પરંતુ અત્યારે તમે અપરાધી છો, ચાલો સહી કરો"

Viral video of beat guard registering crime against his Forrest ranger

છેલ્લા કેટલાક સમયથી પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર કેટલાય પ્રકારના સવાલો ઉભા થઇ રહ્યા છે. પરંતુ કેટલાક કિસ્સા જોઈને તો એવું લાગે છે કે વાસ્તવિક જીવનમાં આ ઘટના કેવી રીતે બની શકે. આવી જ એક વિચિત્ર ઘટના છત્તીસગઢમાં બની છે જ્યાં એક બીટગાર્ડે તેના એક રેન્જર અધિકારીને ખખડાવી નાખ્યા હતા. આ વીડિયો જોઈને સિંઘમ ફિલ્મની યાદ આવી જાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ