VIDEO / અમદાવાદ પોલીસે લાંચ લીધાનો જૂનો વીડિયો વાયરલ, ટેબલ પર રૂપિયાનો ઢગલો જોઈ ચોંકી જશો

viral VIDEO of Ahmedaabad bapunagar police

અમદાવાદની તોડબાજ બાપુનગર પોલીસનો પર્દાફાશ થયો છે. ફેક્ચર ગેંગના આરોપીએ પાસેથી બાપુનગર પોલીસે પૈસા પડાવ્યાનો વીડિયો સામે આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ