વાહ / VIDEO: વ્હાલનો દરિયો છે તું... પિતાની નવી નોકરી લાગતાં દીકરીની ખુશી જોઈ આંખમાં આંસુ આવી જશે

viral video of a girl celebrating her father new job at swiggy

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક નાની બાળકી આંખોને હાથથી બંધ કરીને ઉભી થઇ છે. બાળકીની સામે તેના પિતા સ્વીગીની ટી-શર્ટ લઇને ઉભા છે. જેવી દીકરી આંખ ખોલે છે તો પોતાના પિતાની નવી નોકરીની વાત સાંભળીને ખુશીથી ઝૂમી ઉઠે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ