બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Viral Video: Newlyweds Fall On Table From JCB On Wedding Day; Netizens Say 'what A Comedy'

વાયરલ / VIDEO : JCBમાં કરી રહ્યાં હતા ગ્રાન્ડ એન્ટ્રી, પણ દુલ્હા-દુલ્હનનું નસીબ ખરાબ નીકળ્યું, વીડિયો જોઈને હસવું નહીં રોકાય

Hiralal

Last Updated: 02:54 PM, 30 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

JCBમાં ગ્રાન્ડ એન્ટ્રી કરી રહેલા દુલ્હા અને દુલ્હનનું નસીબ ખરાબ કે તેઓ નીચે પટકાયા અને લગ્નની બધી મજા મરી ગઈ, જોઈએ આ ઘટનાનો એક વીડિયો.

  • JCBમાં કરી રહ્યાં હતા ગ્રાન્ડ એન્ટ્રી
  • પણ દુલ્હા-દુલ્હનનું નસીબ ખરાબ નીકળ્યું
  • JCBમાંથી નીચે પટકાયા, લગ્નની બધી મજા મરી ગઈ

ભારતીય લગ્નોમાં દૂલ્હા અને દુલ્હનની એન્ટ્રી પર ખૂબ ધ્યાન અપાય છે. જોકે આવી એન્ટ્રીના ચક્કરમાં ક્યારેય લેવાના દેવા પડી જાય છે. આજકાલ ઈન્ટરનેટ પર એક ગ્રાન્ડ વેડિંગ (ભવ્ય લગ્ન)ની એન્ટ્રીની આવી એક ક્લીપ વાયરલ થઈ રહી છે જેને જોઈને તમે ખડખડાટ હસી પડશો અને બની શકે કે તમને દુલ્હા-દુલ્હનની સ્થિતિ જોઈને દયા પણ આવી જાય. 

દુલ્હા અને દુલ્હન જેસેબીની બાસ્કેટમાંથી નીચે પડ્યા 
દુલ્હા અને દુલ્હન જેસેબીની બાસ્કેટમાં બેસીને ગ્રાન્ડ એન્ટ્રી કરી રહ્યાં હતા ત્યારે બાસ્કેટ અચાનક બીજી તરફ વળી ગઈ અને કપલ નીચે પડી ગયું. આ જોઈને લગ્નમાં હાજર રહેલા લોકો ખડખડાટ હસી પડ્યાં હતા પરંતુ દુલ્હા અને દુલ્હન તો લેવાઈ ગયા હતા અને તેમને બોલવાનો પણ હોશ ન રહ્યાં. તેમની દશા જોઈને કેટલાક લોકોને દયા આવી હતી. દુલ્હા અને દુલ્હનની તો લગ્નની બધી મજા મારી ગઈ હતી. 

વીડિયોએ ઈન્ટરનેટની દુનિયામાં ધૂમ મચાવી 
ઘટના ક્યાંની છે તેની તો કોઈ જાણકારી નથી પરંતુ આ વીડિયોએ ઈન્ટરનેટની દુનિયામાં ધૂમ મચાવી છે જેને જોયા બાદ સેંકડો યુઝર્સ પોતાના મનની વાત લખી રહ્યાં છે. કેટલાક લોકોએ જેસીબીવાળાની લાપરવાહી પર સવાલ ઉઠાવ્યાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Marriage video Video viral viral video લગ્ન વીડિયો વાયરલ વીડિયો વીડિયો વાયરલ Viral
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ