OMG / ...અચાનક સાપ ગળી ગયો ઈંડુ, આવો ભયાનક વીડિયો પહેલા ક્યારેય નહીં જોયો હોય

viral video never seen such a scary video of a snake before a huge egg swallowed by a small mouth

તમે ઘણી વખત સાંભળ્યું હશે કે અજગર કોઈ પ્રાણી અથવા મનુષ્યને ગળી ગયુ. અજગર પ્રાણીઓને આખા ગળી ગયુ હોય તેવા ઘણાં વીડિયો પણ તમે ઈન્ટરનેટ પર જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય કોઈ સાપને કોઈ ચીજ ગળતા જોયો છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ