VIDEO / વિદેશ જઈને પણ ભારતનાં સંસ્કાર અને સંસ્કૃતિ નથી ભૂલ્યો ગોલ્ડન બોય, વડીલ ફેનને જોઈને નીરજ ચોપરાએ શું કર્યું જુઓ

viral video neeraj chopra touches elderly fan feet

ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાનો એક વીડિયો યુઝર્સના દિલ જીતી રહ્યો છે જેમાં તે પોતાના વૃદ્ધ ફેનના ચરણ સ્પર્શ કરતો જોવા મળી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ