બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO: આન્ટીએ આ શું કર્યું! તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય, જુઓ વીડિયો

વાયરલ / VIDEO: આન્ટીએ આ શું કર્યું! તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય, જુઓ વીડિયો

Last Updated: 09:02 PM, 26 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral Video: તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો, જેને લોકોને અચંબિત કરી દીધા છે. હકીકતમાં વિડીયોમાં એક મહિલાને પોતાના દાંતોથી પંખાને રોકતી જોઈ શકાય છે.

સોશિયલ મીડિયા પર  કંઈક ને કંઈક હેરાન કરે તેવા વિડીયો વાયરલ થતાં જ રહે છે. તાજેતરમાં આવો જ એક વિડીયો વાયરલ થયો, જેને લોકોને અચંબિત કરી દીધા છે. હકીકતમાં વિડીયોમાં એક મહિલાને પોતાના દાંતોથી પંખાને રોકતી જોઈ શકાય છે. મહિલાને આ ખતરનાક સ્ટંટે લોકોને હેરાન કરવાની સાથે હસવાનો પણ મોકો  આપી દીધો છે.  

દાંતથી રોકી દીધો પંખો

વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે એક મહિલા સ્ટૂલ પર ઊભી થઈને છત પર લટકતા પંખાને ધ્યાનથી  જોઈ રહી છે. થોડી જ વારમાં અચાનક તે પંખાને પોતાના દાંતથી પકડી લે છે, જેથી પંખો અટકી જાય છે. મહિલાનો આ જોખમી સ્ટંટ જોઈને લોકોના રૂવાંટા ઉભા થઈ ગયા છે. અમુક સેકન્ડનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોને  હજુ સુધી 2 કરોડથી વધારે લોકોએ જોયો અને 16 લાખ લોકોએ લાઇક કર્યો છે.  આ વિડીયોને ઇન્સ્ટાગ્રામ પર @davyaaaaaa નામના યુઝરે શેર કર્યો છે.

વધુ વાંચો: શિવ ભક્તો માટે સારા સમાચાર! પાંચ વર્ષ બાદ આ તારીખથી શરૂ થશે કૈલાસ માનસરોવર યાત્રા

વિડીયો પર આવ્યું લોકોનું મિક્સ રીએક્શન

વિડીયો પર ઘણા લોકોએ કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું- આ કાકી તો ખતરો કે ખેલાડી નીકળી. બીજાએ લખ્યું- કાકી કોઈ સુપર હીરોથી ઓછી નથી. વિડીયો પર આવી જ કોમેન્ટો આવી છે. ત્યારે અમુક લોકોએ વિડીયોને એડિટેડ જણાવ્યો તો અમુક લોકોએ આ સ્ટંટને જોખમી ગણાવતા ચિંતા વ્યક્ત કરી. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું- આવો સ્ટંટ જીવલેણ પણ  હોઇ શકે છે. બીજા એ લખ્યું- રિલ માટે પોતાનો જીવ જોખમમાં નાખવો મૂર્ખતા છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aunty Viral Video National News Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ