આશ્ચર્ય / વાયરલ VIDEO: ચાલુ બાઇકમાં ટાયરમાં ફસાઈ ગયું વાનર, દ્રશ્ય જોઈને દંગ રહી જશો

viral video monkey gets stuck in front wheel of speeding bike in up

આ ઘટના બારાબંકીના બદોસરાયની છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બાઈક ચાલક રસ્તા પરથી પસાર થતો હતો કે ત્યારે ત્યાં રસ્તો ક્રોસ કરી રહેલો વાનર અચાનક મોટરસાઈકલની ઝપેટમાં આવી ગયો અને વાહનના આગળના પૈડામાં ફસાઈ ગયો. બાદમાં સ્થાનિકોએ ગમે તે રીતે તેને બહાર કાઢ્યો.

બ્રેકિંગ ન્યૂઝ