અતૂટ વિશ્વાસ / હાથીના સૂંઢ પર પગ મુકીને પીઠ પર ચઢ્યો મહાવત, વીડિયો જોઈને યુઝર્સે કહ્યું, 'આ છે અસલી બાહુબલી'

viral video mahout climbs on an elephant people asks is this real bahubali

બાહુબલી 2 ના એ લોકપ્રિય સીનને યાદ કરો. જેમા સાઉથ ઈન્ડિયન એક્ટર પ્રભાસ એક હાથીને કાબુમાં લઇને તેની સૂંઢ પર ઉભા થઇને એક ભવ્ય પ્રવેશ દ્વાર બનાવે છે? આ એવી મોમેન્ટ હતી જેણે આપણા બધાના રૂંવાડા ઉભા કરી નાખ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ