વાયરલ / અસહ્ય તાપમાં દરમાંથી બહાર નીકળેલા કોબ્રાને યુવકે પાણીની ડોલથી નવરાવ્યો, આવો VIDEO તમે નહીં જોયો હોય

viral video king cobra come near tap man poar bucket full of water on head

સોશિયલ મીડિયામાં રૂંવાડા ઉભા કરી નાખે તેવા ઘણા વીડિયો વાયરલ થઇ રહ્યાં છે, જેને જોઇને તમે પણ હેરાન થઇ જશો. લગભગ બે વર્ષ જૂનો વધુ એક વીડિયો ફરીથી ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ