જય હિન્દ / ગજબ કે'વાય! તોફાન વચ્ચે પણ ભારતીય પાયલટે વિમાનનું સેફ લેન્ડિંગ કરાવ્યું, કાબેલિયત પર સોશ્યલ મીડિયા ફીદા

Viral Video indian pilot safe landing at hithro london airport during storm Eunice

સોશ્યલ મીડિયામાં એક ભારતીય પાયલટનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેણે તોફાન વચ્ચે પણ Air India ના વિમાનને સેલ્ફ લેન્ડ કરાવ્યું હતું. લોકોએ તેના વખાણ કરતાં જય હિન્દ લખ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ