VIDEO / અલ્યા સ્ટમ્પને મારે છે કે મને? ફિલ્ડરે છુટ્ટો થ્રો કર્યો, માંડ બચ્યો ગુજરાતી ક્રિકેટર, મેદાન પર થઈ ગયો રાતોપીળો

viral video ind vs zim akshar patel narrowly escaped from ishan kishan ball throw

ઇશાન કિશને બોલ થ્રો કર્યો હતો, જે શોર્ટ કવર પર ઉભેલા અક્ષર પટેલની નજીક પડ્યો હતો. જ્યારે બોલ હવામાં હતો, ત્યારે અક્સરે બચવા માટે તેના માથા પર હાથ મૂક્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ