Video / રાજકોટમાં યુવકની દાદાગીરી, ગાડી પર ચઢીને યુવકનો રૌફ જમાવવાનો પ્રયાસ

રાજકોટમાં ગોંડલ ચોકડી પર દાદાગીરી કરતા યુવકનો વીડિયો વાયરલ, ટ્રાફિકને અડચણરૂપ ગાડી ઉભી રાખી રૌફ જમાવવાનો પ્રયાસ, પોલીસે યુવક વિરુધ્ધ ફરજ રૂકાવટની ફરિયાદ નોંધી, યુવક નશામાં હોવાનુ અનુમાન, ગતરોજની ઘટનાનો વીડિયો સામે આવ્યો

બ્રેકિંગ ન્યૂઝ