VIDEO / ભાંગરો વાટવામાં 1 નંબર ઈમરાન ખાન, ભારતની વસ્તીને લઈને જે કહ્યું તે જાણીને હસવું આવશે

viral video imran khan says india has a population of 1 billion and 300 crore

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને સાબિત કર્યું કે ભૂગોળ જ નહીં પણ તેમનું ગણિત પણ નબળું છે. તેઓએ ભારતની વસ્તીને 1 અરબ 300 કરોડની ગણાવી છે. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ