VIDEO / હેલ્મેટ વગર નિકળેલા પોલીસ કર્મીને રાહદારીએ ટપાર્યો, કેમ નથી પહેર્યું હેલ્મેટ ?

Viral Video: Gujarat police man drive a bike without helmet

અમદાવાદના વધુ એક પોલીસકર્મીનો ટ્રાફિક નિયમ ભંગ કરવાનો વીડિયો વાયરલ થયો છે. હેલ્મેટ વગર બાઈક ચલાવતા પોલીસકર્મીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્થાનિકે ટ્રાફિક પોલીસકર્મીને ખખડાવ્યો હતો. નિયમનું ઉલ્લંઘન કરતા પોલીસકર્મી પાસે સ્થાનિકે ખુલાસો માગ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ