બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વાળ પકડ્યાં, લાતો મારી, જુઓ ક્લાસરૂમમાં બે છોકરીઓ સામસામે એવી રીતે બાખડી પડી, કે Video થઇ ગયો વાયરલ
Last Updated: 06:14 PM, 5 September 2024
સોશિયલ મીડિયા પર રોજ અનેક વીડિયો વાયરલ થતા રહે છે. ક્યારેક હિંસાના તો ક્યારેક ડરામણા વીડિયો વાયરલ થતા રહે છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે સંભવતઃ કોઈ ક્લાસરૂમનો લાગી રહ્યો છે.
ADVERTISEMENT
Cat-Kalesh b/w Two Girls inside College Classroom
— Ghar Ke Kalesh (@gharkekalesh) September 3, 2024
pic.twitter.com/JesebQR9OG
તેમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટ થઈ રહી છે અને એક બીજાના વાળ પકડીને તેઓ ઝગડી રહ્યા છે. બીજી યુવતી પોતાના વાળ છોડાવવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ સતત તેના પર લાફાનો વરસાદ થઈ રહ્યો છે. એટલામાં પહેલી યુવતી બેન્ચ પર ચડીને બીજી યુવતીને લાતો મારવા લાગે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: હવે શરીર ઘટાડવા નહીં જવું પડે GYM, જાણો શું છે કાર્ડિયો ડ્રમિંગ?
2 ત્રણ વિદ્યાર્થીઓ તેમનો ઝગડો બંધ કરાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે કોઈનું સાંભળતા નથી. જોકે આ ઝગડો શેનો છે તે હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું. વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.