VTV Fact Check / ફાસ્ટેગથી પૈસા ઉપડી જવાના વીડિયો પર વિશ્વાસ કરતાં નહીં, સાયબર એક્સપર્ટે જુઓ શું કર્યો ખુલાસો

viral video fact check of kid cleaning windscreen to wipe out fastag account

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક બાળક કારનો કાચ સાફ કરીને સ્માર્ટ વોચ દ્વારા ફાસ્ટેગમાંથી પૈસા ઉપાડી લેવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ