વાયરલ / બાળકીના સ્ટેપ્સ પર ફિદા થયા ગજરાજ! પોતે પણ કર્યો ગજબ ડાન્સ, VIDEO જોઈ ખુશ થઈ જશો

viral video elephant imitates little girls dancing watch cute viral video

વાયરલ વીડિયોમાં નાની બાળકીના ડાન્સ સ્ટેપ જોયા બાદ હાથી એટલો ખુશ દેખાઈ રહ્યો છે કે તે પોતે પણ આ જ રીતે ડાન્સ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. લોકો આ ક્યૂટ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ