વાયરલ / UPમાં PPE કિટ પહેરેલા શખ્સે કોરોનાના દર્દીના મૃતદેહને નદીમાં ફેંકી દીધો, જુઓ વીડિયો

viral video : dead body threw in river

ઉત્તર પ્રદેશના બલરામપૂર જિલ્લામાંથી એક આશ્ચર્યજનક ખબર સામે આવી છે. રાપતિ નદીના પુલ પરથી એક મૃતદેહને નદીમાં ફેંકતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે

બ્રેકિંગ ન્યૂઝ