Viral Video / અથાણું તો દાઢે લાગ્યું: નાનકડા બાળકે ચાખ્યા બાદ કર્યું એવું કે VIDEO જોઈને હસી પડશે

viral video cute baby try pickle first time and give funny reaction on face

નાના બાળકોના વીડિયો સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી લે છે. આ વીડિયોમાં બાળકે પહેલી વાર અથાણાનો સ્વાદ ચાખતા જ નિર્દોષ ફની ચહેરા બનાવ્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ