અદભૂત ડાન્સ / Rishi Kapoorના ગીત પર બૌદ્ધ સાધુઓએ કર્યો અદભૂત ડાન્સ, જુઓ Video

Viral video buddhist monk danced fiercely on rishi kapoors song children also waves

બૌદ્ધ સાધુઓને આપણે હંમેશા શાંતિપૂર્વક તપ કરતા જોયા છે. તેઓ મઠમાં શાંતિપૂર્વક ધ્યાનમાં બેઠા હોય છે. મઠમાં કેટલાંક નાના બાળકો પણ હોય છે. જેને બાળપણથી જ સાધુઓ દ્વારા બુદ્ધના વિચારોનું જ્ઞાન આપવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ