ભારે કરી! / VIDEO : રાજકોટમાં CMના આગમન સમયે ભાજપના બે દિગ્ગજ નેતા જાહેરમાં ઝઘડી પડ્યા

viral video bjp leaders of rajkot cm visit

એક બાજુ રાજકોટ અને જામનગરના માથે પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે આજે રાજકોટથી વધુ એક ચર્ચાસ્પદ સમાચાર આવ્યા છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલની મુલાકાત દરમ્યાન જાહેરમાં ભાજપના બે દિગ્ગજ નેતાઓ બાખડી પડ્યાં હતાં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ