મિત્રતા / VIDEO: તેરે સંગ જીના, તેરે સંગ મર જાના.... ધસમસતા પાણીમાં વહેતા સાથી માટે બતકે જુઓ શું કર્યુ

viral video bird jumped into raging flood water for save duck friend

કહેવાય છે કે મિત્રતા લોહીના સંબંધથી પણ ઘણી ઉપર હોય છે. આ જ સંબંધ છે કે મિત્રતાના કારણે લોકો એકબીજા માટે મરવા માટે તૈયાર થાય છે. દુનિયામાં દરેક માણસનો કોઈનો કોઈ એક ખાસ દોસ્ત તો હોય જ છે. જે તેના સારા-ખરાબ સમયમાં તેની સાથે હંમેશા ઉભો રહે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ