ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

સોશિયલ મીડિયા / Viral video: કૃષિ આંદોલનમાં જ્યારે તરસ્યા પોલીસ જવાનને એક ખેડૂતે પોતાનું પાણી પીવડાવ્યું

Viral video: A farmer gives his water to a thirsty policeman in March

કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ કાયદાની  વિરોધમાં ઉતરેલા ખેડૂતો હવે દિલ્હીમાં પહોંચી ગયા છે, ખાસ કરીને હરિયાણા અને પંજાબના માર્ગેથી આવેલા ખેડૂતોને માર્ગમાં વચ્ચે સુરક્ષા જવાનોનો અને પોલીસ તંત્રના વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો, અમુક જગ્યાએ આ સંઘર્ષ થોડો હિંસક પણ બની ગયો હતો, પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ એક વિડીયોમાં આનાથી ઊંધી અને માનવતા દર્શાવતી તસવીર જોઈ શકાય છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ