Viral / સુશાંતની મોત બાદ કોની પાસે છે તેનો ડોગ ફઝ? સામે આવી તેની તસવીર

viral social sushant singh rajput pet dog fudge having good time with his father kk singh

સુશાંતે દુનિયાને અલવિદા કહ્યાંને એક મહિનાથી વધુનો સમય વિતી ગયો છે. સોશિયલ મીડિયા પર તેના ઘણાં વીડિયો અને ફોટોઝ સામે આવે છે જેને જોઈને ફેન્સના આંખોમાં આંસુ આવી જાય છે. સુશાંતના જવાનું દુઃખ તેના પરિવારજનો, ફેન્સ સાથે તેના ડોગી ફઝને પણ થયું છે. જે કંઈ બોલી નથી શકતો પરંતુ તેના માલિકને શોધે છે. સુશાંતની મોત બાદથી તેના ડોગ ફઝની રડતી તસવીરો પણ વાયરલ થઈ હતી. ત્યારે હાલમાં જ સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક તસવીર શરે કરી છે. જેમાં ફઝ સુશાંતના પિતા કેકે સિંહ સાથે જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ