સલામ / અફઘાન મહિલાઓ તાલિબાનોને આપી રહી છે ટક્કર, જાણીતા એક્ટરે કર્યા વખાણ

viral social sidharth shukla salutes afghan women who is taking on taliban

અફઘાનિસ્તાનની સ્થિતિથી આખી દુનિયા વાંકેફ છે. તાલિબાનોએ આ સુંદર દેશ પર પ્રભુત્વ જમાવી દીધુ છે અને અફઘાનિસ્તાનની મહિલાઓ અને બાળકો પર અત્યાચાર કરી રહ્યાં છે. લોકોની હત્યા કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ