ખુલાસો / શિવભક્ત હતો સુશાંત, બહેન શ્વેતાએ ખોલ્યું આ રહસ્ય, શૅર કર્યો ખાસ વીડિયો

viral social shweta singh kirti shares pic of his white board and reveals sushant singh rajput planning from june 29

સુશાંત સિંહ રાજપૂતના કેસમાં પરિવારના એફઆઈઆર અને બિહાર પોલીસે તપાસ બાદ જે સચ્ચાઈ સામે આવી છે તે ચોંકાવનારી છે.આ કેસમાં હવે બહેન શ્વેતાએ સોશ્યિલ મીડિયા પર ભાઈને ન્યાય અપાવવાની માંગ કરી છે. સતત અનેક પોસ્ટ કરી છે જેને લઈને કોઈ પણ વ્યક્તિ વિચારવા માટે મજબૂર છે. બહેન શ્વેતાએ સોશ્યિલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને તેમાં કહ્યું છે કે સુશાંત શિવભક્ત હતો. બહેન શ્વેતાએ સુશાંતના વ્હાઈટ બોર્ડનો ફોટો શેર કર્યો છે. જેમાં સુશાંતે 29 જૂનથી પ્લાનિંગ કર્યું છે. તે વર્ક આઉટ અને મેડિટેશનનું પણ પ્લાનિંગ કરતો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ