જનતા કર્ફ્યૂ / PM મોદીના જનતા કર્ફ્યૂને લઈને શિલ્પા શેટ્ટીએ કરી આ જાહેરાત, આ સમયે કરશે યોગા

viral social shilpa shetty kundra is all set to do life yoga on all social media

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સતત કોરાના વાયરસ સામે લડવા માટે યોગની મદદ લે છે. આટલું જ નહીં, ફેશન અને યોગ આઇકોન તરીકે જાણીતી શિલ્પાએ 22 માર્ચે બપોરના 4.00 થી 4:30 વાગ્યા સુધી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, હેલ્લો, શિલ્પા શેટ્ટી એપ દ્વારા લાઈવ યોગા કરીને પોતાના ચાહકોને ઘરમાં કોરોના વાયરસથી બચવા કયા યોગા કરે તેની જાણકારી આપવાની જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ