Viral / રાનૂ મંડલે પોતાના અંદાજમાં ગાયું 'બચપન કા પ્યાર' ગીત, વીડિયો જોઈ ફેન્સ ચક્કર ખાઈ ગયા, વીડિયો વાયરલ

viral social ranu mandal singing bachpan ka pyar song of badshah and sahdev dirdo video viral

રેલવે સ્ટેશન પર ગીત ગાઇને ગુજારો કરનારી રાનૂ મંડલનો એક વીડિયો એટલો વાયરલ થયો હતો કે તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. ત્યારે હવે તેણે સહદેવ દિરદોના 'બચપન કા પ્યાર' ગીત ગાત જોવા મળી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ