Viral / કરીના અને સૈફ બંને દિકરા સાથે એરપોર્ટ પર થયા સ્પોટ, તૈમૂર અને જહાંગીરનો ક્યૂટ વીડિયો થયો વાયરલ

viral social jehangir ali khan cuter than taimur ali khan watch this video

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન તેમના બંને બાળકો તૈમૂર અલી ખાન અને જહાંગીર અલી ખાન સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા. ખાન પરિવાર આજે માલદીવથી મુંબઈ પરત ફર્યો છે. જુઓ તેમનો વાયરલ વીડિયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ